ભગવાન મળ્યાનો અવસર

ભગવાન મળ્યાનો અવસર

સર્વે સત્સંગીને જણાવતા આનંદ થાય છે કે,

ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુએ સ્વહસ્તે નવ મંદિરો કર્યા તેમાં પાંચમાં ક્રમે જેતલપુરધામ માં સ્વહસ્તે મંદિર માં રેવતીબળદેવજી હરિકૃષ્ણ મહારાજ ની પ્રાણપ્રતિષ્ઠા કરી તેને આગામી વિ. સ. ૨૦૮૨ ફાગણવદ આઠમ તા. ૧૧-૦૩-૨૦૨૬ ના શુભમંગલ દિવસે ૨૦૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે.

શ્રી નરનારાયણદેવ પીઠાધિપતિ પ.પૂ.ધ.ધૂ. ૧૦૦૮ આચાર્યશ્રી કોશલેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા મોટા મહારાજશ્રી પ.પૂ. તેજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી ની આજ્ઞા આશીર્વાદ થી ભાવી આચાર્ય પ.પૂ.૧૦૮ વ્રજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી ના અધ્યક્ષ પદે દ્વિશતાબ્દી મહોત્સવ ધામધૂમથી ભવ્યાતિ ભવ્ય ઉજવાસે.

મુખ્ય આયોજનો
Jetalpur Mandir

મહોત્સવ ના મુખ્ય આયોજનો

વિજય સ્તંભ સ્થાપના

શ્રીમદ સત્સંગી ભૂષણ સપ્તાહ પારાયણ

૨૦૦ કુંડી મહાવિષ્ણુયાગ

પોથી યાત્રા / પાલખી યાત્રા

નિત્ય ઠાકોરજીને કેસર અભિષેક

સ્વામિનારાયણ મહામંત્રની અખંડ ધૂન

સમૂહ મહાપુજા (નિત્ય)

સાંસ્કૃતિક પ્રદર્શન

ફ્લાવર શો ( ફૂલ નો મેળો)

મેડિકલ ફ્રી સેવા

નવ ધામ મંદિરોના દર્શન

બટુકો ને સમૂહ યજ્ઞનો પવિત સંસ્કાર

ચાર વેદની ચાર યજ્ઞશાળા

મંત્ર લેખન નોટબુક યજ્ઞ ( સ્વામિનારાયણ મડામંત્ર)

ઠાકોરજીને પુષ્પ અભિષેક

રેવતી બળદેવજી નો લગ્ન ઉત્સવ

દેવ સરોવર નો પૂર્તિ કાર્યક્રમ

મઠ ના રોટલા નો અન્નકૂટ

નિજ મંદિરમાં લાઈટ એન્ડ સાઉન્ડ શો

ઠાકોરજી નો મહા અભિષેક

ઠાકોરજીને છપ્પન ભોગ નો અન્નકૂટ

ધર્મકુળ સ્થાપના દ્વિશતાબ્દી ઉત્સવ

જેતલપુર ધામ ડૉક્યુમેન્ટરી દર્શન

ધર્મકુળ પરંપરા ડોક્યુમેન્ટરી દર્શન

રાત્રી સાંસ્કૃતિક કાર્યક્રમ

નિત્ય ગૌમાતાનું પૂજન

જુદા જુદા વિષય પર પરી સંવાદ

મહોત્સવ ની સમગ્ર માહિતી માટે અમારી વોટ્સએપ ચેનલ માં જોડાવો.

વોટ્સએપ ચેનલમાં જોડાઓ

મહોત્સવ હાઇલાઇટ્સ

મહોત્સવ સફરની સતત માહિતી માટે ઈન્સ્ટાગ્રામ પર જોડાઓ

લાઇવ પ્રસારણ

લાઇવ પ્રસારણ

વ્યક્તિગત રીતે જોડાઈ ન શકતા હોય? તો વિશ્વના કોઈપણ ખૂણેથી મહોત્સવના દિવ્ય કાર્યક્રમો લાઇવ માણો.

લાઇવ પ્રસારણ

મહોત્સવમાં આપનો પવિત્ર સહયોગ

મહાવિષ્ણુયાગ નો પાટલો

તૃતિય આવરણ : ₹ ૧,૦૦,૦૦૦/-

ચતુર્થ આવરણ : ₹ ૫૧,૦૦૦/-

હોમાત્મક સમૂહમહા પૂજા નો પાટલો

₹૨૫,૦૦૦/-

₹૧૦,૦૦૦/-

અન્ય સેવાઓ

ઘી, તેલ, ગોળ, ખાંડ, ઘઉં, ચોખા, દાળ, શાકભાજી, દુધ, દહીં, છાશ, પાણી, શરબત, યજ્ઞ નિમિત્તે ધી-હવિસ્યાન તથા યથા શક્તિ સેવા આપી શકાય છે.

સેવાનું બુકીંગ કરવા ઓફીસમાં સંપર્ક કરવો. ફોનં : +૯૧ ૯૦૯૯૯૩૯૩૭૬, +૯૧ ૯૫૫૮૭૬૬૮૭૨

સ્વયંસેવક માહિતી ફોર્મ